મહત્વના દિવસો (Important Days) જીવદયાના મહાન ઉદ્દેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો ‘વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 14, ડિસેમ્બર 4, સપ્ટેમ્બર 14, નવેમ્બર 4, ઓકટોબર 14, ડિસેમ્બર 4, સપ્ટેમ્બર 14, નવેમ્બર 4, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ મેલેરિયા દિન’ કયારે મનાવવામાં આવે છે ? 18 સપ્ટેમ્બર 14 ડિસેમ્બર 23 મે 25 એપ્રિલ 18 સપ્ટેમ્બર 14 ડિસેમ્બર 23 મે 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.) દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે ? જાન્યુઆરી, 21 ફેબ્રુઆરી, 21 જૂન, 21 ઓગસ્ટ, 21 જાન્યુઆરી, 21 ફેબ્રુઆરી, 21 જૂન, 21 ઓગસ્ટ, 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) "ગુડ ગવર્નન્સ ડે" કોના જન્મદિવસે મનાવવામાં આવે છે ? અટલ બિહારી વાજપાઈ એ પી જે અબ્દુલ કલામ વિનોબા ભાવે લાલ બહાદુર શાસ્ત્રી અટલ બિહારી વાજપાઈ એ પી જે અબ્દુલ કલામ વિનોબા ભાવે લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં પ્રતિવર્ષ 5 મી જુન દિવસ કયા હેતુસર ઉજવવામાં આવે છે ? વિશ્વ પશુપાલન દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ શાંતિ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પશુપાલન દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ શાંતિ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'લેપ્રસી વિરોધી દિન'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 2 ઓકટોબર 22 ડિસેમ્બર 30 જાન્યુઆરી 14 નવેમ્બર 2 ઓકટોબર 22 ડિસેમ્બર 30 જાન્યુઆરી 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP