મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'એગ્રિકલ્ચર એજ્યુકેશન ડે' કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે ? બાબુ જગજીવનરામ ડો.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી બાબુ જગજીવનરામ ડો.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? અર્થ ડે ઇન્ટરનેશનલ યુથ ડે ડોકટર્સ ડે હેરિટેજ ડે અર્થ ડે ઇન્ટરનેશનલ યુથ ડે ડોકટર્સ ડે હેરિટેજ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ? 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ___ દિવસ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે. 7મી જૂન 7મી માર્ચ 10મી એપ્રિલ 7મી એપ્રિલ 7મી જૂન 7મી માર્ચ 10મી એપ્રિલ 7મી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ યોગ દિવસ' ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ? 23 સપ્ટેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 11 ડિસેમ્બર, 2014 23 સપ્ટેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 11 ડિસેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્રિય સુરક્ષા દિન−2017 કયારે ઉજવવામાં આવ્યો ? 4 માર્ચ 7 ફેબ્રુઆરી 25 જાન્યુઆરી 21 ઓકટોબર 4 માર્ચ 7 ફેબ્રુઆરી 25 જાન્યુઆરી 21 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP