ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? 'મુંબઈ સમાચાર' ના સ્થાપક બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'મુંબઈ સમાચાર' ના સ્થાપક બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2010 2008 2011 2009 2010 2008 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP