ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? શ્રુતિ સ્મૃતિ પુરાણ સૂત્ર શ્રુતિ સ્મૃતિ પુરાણ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. ઉઘાડી બારી વિસામો શ્રાવણી મેળો સાચા શમણાં ઉઘાડી બારી વિસામો શ્રાવણી મેળો સાચા શમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ઉપદેશ ભક્તિરસ સમાજ દર્પણ કટાક્ષ ઉપદેશ ભક્તિરસ સમાજ દર્પણ કટાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP