ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? શ્વેતશ્યામ મોહમાયા અહર્નિશ જગન્નાથ શ્વેતશ્યામ મોહમાયા અહર્નિશ જગન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી લોભે લક્ષણ જાય દોરડી બળે પણ વળ ન મૂકે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી લોભે લક્ષણ જાય દોરડી બળે પણ વળ ન મૂકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? દેવાધિ સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ સારસ્વત વેદાંતી માર્મિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? હરિણી પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી દ્વિગુ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે ? પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP