ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધારાસભા’: આ શબ્દમાં કયો સમાસ થાય છે ? મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ એકપણ નહિ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ એકપણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સીતા સમાણી સતી કોણ શાણી ?પતિપ્રતિજ્ઞાય સદા પ્રમાણી.’ - છંદ ઓળખાવો. ઉપજાતિ ઇન્દ્રવજા ઉપેન્દ્રવજા શાલિની ઉપજાતિ ઇન્દ્રવજા ઉપેન્દ્રવજા શાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાષાંતરનો અર્થ છે. તરકીબ તરવટ તરજુમો તરકારી તરકીબ તરવટ તરજુમો તરકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? પોર્ટુગીઝ અરબી ફ્રેન્ચ ફારસી પોર્ટુગીઝ અરબી ફ્રેન્ચ ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP