ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? દ્વિગુ કર્મધારય અવ્યયીભાવ તત્પુરુષ દ્વિગુ કર્મધારય અવ્યયીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગુણ" શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ? અસર મૂળ લક્ષણ થેલો જાતિ સ્વભાવ અસર મૂળ લક્ષણ થેલો જાતિ સ્વભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ બરાબર સાંભળશે તો બરાબર બોલી શકશે. વાક્યમાં રહેલા સંયોજકનો પ્રકાર જણાવો. વિકલ્પવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક વિકલ્પવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? નિંદા કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી ભંભેરણી કરવી નિંદા કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી ભંભેરણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? વિધ્યર્થવાક્ય ઉદ્દગારવાક્ય પ્રશ્નાર્થવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય ઉદ્દગારવાક્ય પ્રશ્નાર્થવાક્ય નિર્દેશવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP