ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિદ્યાચતુર જળક્રીડા વિચારમગ્ન કવિવર વિદ્યાચતુર જળક્રીડા વિચારમગ્ન કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્સાહી વિદ્યાર્થીઓ એકાએક ખોવાઈ ગયા. - રેખાંકિત પદ શું છે ? સમયવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. કર્મણિ વાક્ય ન બને. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. કર્મણિ વાક્ય ન બને. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે .... સંપ્રદાન અપાદાન કરણ સંબંધ સંપ્રદાન અપાદાન કરણ સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાલભંજિકા' નો વિસ્તૃત અર્થ શો થાય છે ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP