ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? અગ્ર અને સર અગ્રમાં સર આગળ સહનાર આગળ ફરનાર અગ્ર અને સર અગ્રમાં સર આગળ સહનાર આગળ ફરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. નથી ટ્રેન પ્રમાણે પણ નથી ટ્રેન પ્રમાણે પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ? વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેળા - વળવું વેંતબારી - નજીક વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેળા - વળવું વેંતબારી - નજીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક દેષ્ટાંતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું સમાનાર્થી જોડકું ખોટું છે ? વલોપાત - કલ્પાંત અતીત - ભૂતકાળ સંગતિ - સહવાસ દુર્ધર્ષતા - કોમળતા વલોપાત - કલ્પાંત અતીત - ભૂતકાળ સંગતિ - સહવાસ દુર્ધર્ષતા - કોમળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ? નેત્ર ચક્ષુ વ્યોમ નયન નેત્ર ચક્ષુ વ્યોમ નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP