ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે ? સંજ્ઞા વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા વિશેષણ કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ જેને લાગે તે શબ્દને શું કહેવાય ? સંજ્ઞા અને વિશેષણ બંને સંજ્ઞા વિશેષણ ધાતુ-પ્રત્યય સંજ્ઞા અને વિશેષણ બંને સંજ્ઞા વિશેષણ ધાતુ-પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર આહુતિ શહીદ બલિદાન શહાદત આહુતિ શહીદ બલિદાન શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. ને નું ના નો ને નું ના નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચ્ચીસ વ્યક્તિનું એક એવા ત્રણ જૂથ બનાવીશું. જૂથ વ્યક્તિ ત્રણ પચ્ચીસ જૂથ વ્યક્તિ ત્રણ પચ્ચીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP