ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. ગોપસ મંડલ તનિયુર ભૂક્તિ ગોપસ મંડલ તનિયુર ભૂક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? ડૉ.મથુરસિંહ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભિખાઈજી કામા સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભિખાઈજી કામા સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? ભુજ રાણપુર ધોળાવીરા રોજડી ભુજ રાણપુર ધોળાવીરા રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,1,3,2 4,3,2,1 1,3,4,2 1,3,2,4 4,1,3,2 4,3,2,1 1,3,4,2 1,3,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP