ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? ભાદર આજી માલણ ફોફળ ભાદર આજી માલણ ફોફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? બળવંતરાય ગોપાલજી મહેતા ડૉ. જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા ડૉ. જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમૂલચંદ બારીયા ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમૂલચંદ બારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? બારડોલી ધર્મજ ઉવારસદ કરમસદ બારડોલી ધર્મજ ઉવારસદ કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? નવસારી વલસાડ સુરત ભરૂચ નવસારી વલસાડ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 12 જૂન, 1947 3 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 ઑગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP