ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આભ સમુ આભ રડી પડે ક્યારેક ચોધાર આંસુએ' - પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉપમા રૂપક અનન્વય વ્યતિરેક ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ આવી રહ્યું છે વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે ? અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક પુરુષવાચક દર્શક અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક પુરુષવાચક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ગાય બળદ ઢોર ભેંસ ગાય બળદ ઢોર ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નાક-લીટી તાણવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભૂલનો સ્વીકાર કરવો જીવ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો જીવ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી ? ભૂદેવ નૃપતિ મહીપાલ ક્ષિતિપાલ ભૂદેવ નૃપતિ મહીપાલ ક્ષિતિપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP