ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો છે ? સુરુચિ વિકિરણ સૂક્તિ પ્રતિક્ષા સુરુચિ વિકિરણ સૂક્તિ પ્રતિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? કાર્યકુશળ પાવરધો હોંશિયાર આળસુ કાર્યકુશળ પાવરધો હોંશિયાર આળસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ જેને લાગે તે શબ્દને શું કહેવાય ? સંજ્ઞા ધાતુ-પ્રત્યય સંજ્ઞા અને વિશેષણ બંને વિશેષણ સંજ્ઞા ધાતુ-પ્રત્યય સંજ્ઞા અને વિશેષણ બંને વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે. સાપેક્ષ અનિશ્ચયવાચક દર્શક પ્રશ્નવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક દર્શક પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' છે નાનાંમોટાં પક્ષીઓ ઊડે છે નાનાંમોટાં પક્ષીઓ ઊડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. એક પણ નહીં ક્રિયાવિશેષણ વિશેષણ ક્રિયાપદ એક પણ નહીં ક્રિયાવિશેષણ વિશેષણ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP