ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ શોધો. કિર્તીદા કીર્તિદા કિર્તિદા કીર્તીદા કિર્તીદા કીર્તિદા કિર્તિદા કીર્તીદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? તો જી પણ જ તો જી પણ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. દ્રવ્યવાચક વ્યક્તિવાચક પ્રમાણવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક પ્રમાણવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? હવા ઊંચા પર્વત ઉપર હવા ઊંચા પર્વત ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? પંચાગ શતાબ્દી ત્રિશૂળ ત્રિનેત્ર પંચાગ શતાબ્દી ત્રિશૂળ ત્રિનેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP