કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં આયોજિત રાષ્ટ્રીય આંતર-ધાર્મિક સંમેલનની મેજબાની ક્યા શહેરે કરી ? નાગપુર ભોપાલ બેંગલુરુ અમદાવાદ નાગપુર ભોપાલ બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુના ટ્રોજન લઘુગ્રહોનો અભ્યાસ કરવા માટે પહેલું અવકાશયાન ‘લુસી’ લોન્ચ કર્યું ? NASA ESA ISRO SpaceX NASA ESA ISRO SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? જાપાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ જાપાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP