ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. ડભોઇ વઢવાણ શિનોર સુરત ડભોઇ વઢવાણ શિનોર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક સિતાંશુ યશચંદ્ર યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક સિતાંશુ યશચંદ્ર યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? રમણલાલ નીલકંઠ નંદશંકર મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ નીલકંઠ નંદશંકર મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP