ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઝારખંડ રાજ્યમાં આવેલા ક્યાં વિસ્તારના પવિત્ર ઉપવાનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? પલામું ઓરન લિંગદોહ સરના પલામું ઓરન લિંગદોહ સરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1955 1953 1951 1949 1955 1953 1951 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તોલ માપના ત્રાજવા-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે ? સંખેડા સાવરકુંડલા વીસનગર શિહોર સંખેડા સાવરકુંડલા વીસનગર શિહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ ક્યા ઉજવાય છે ? ડાંગ ભરૂચ છોટાઉદેપુર બનાસકાંઠા ડાંગ ભરૂચ છોટાઉદેપુર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના વિવિધ પંથકોમાં પહેરાતી અલગ અલગ ઘાટની પાઘડીઓના સંદર્ભે યોગ્ય જોડકાં જોડો : a. મોરબીb. ગોંડલ c. બરડી d. વડોદરાi. ચાંચવાળીii. ખૂંપવાળીiii. બાદશાહીiv. ઇંધોણી જેવી ચક્કરઘાટની d-iii, a-iv, c-i, b-ii b-iv, d-ii, c-iii, a-i a-iv, d-iii, c-ii, b-i c-ii, a-i, d-iv, b-iii d-iii, a-iv, c-i, b-ii b-iv, d-ii, c-iii, a-i a-iv, d-iii, c-ii, b-i c-ii, a-i, d-iv, b-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચાડિયા મેળાનું આયોજન કયાં થાય છે ? ભરૂચ ભરૂચ અને વડોદરા વડોદરા દાહોદ ભરૂચ ભરૂચ અને વડોદરા વડોદરા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP