ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? મહાદેવ શ્રીરામ હનુમાન શ્રીકૃષ્ણ મહાદેવ શ્રીરામ હનુમાન શ્રીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? દક્ષિણાયન હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર હિમાલયની યાત્રા દક્ષિણાયન હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર હિમાલયની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ રા.વિ.પાઠક કલાપી ખબરદાર નર્મદ રા.વિ.પાઠક કલાપી ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP