ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પીંગળશી ગઢવી
હેમુદાન ગઢવી
ઝવેરચંદ મેઘાણી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

પડઘાની પેલે પાર
ગગનધરા પર તડકા નીચે
ધૂળમાંની પગલીઓ
ભીની હવા, ભીના શ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
બળવંતરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
દયારામ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

રાજેન્દ્ર શાહ
મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

આદિત્યરાય વ્યાસ
ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ
અસાઈત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP