ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ કિશોર મકવાણા નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી વાડીલાલ ડગલી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી વાડીલાલ ડગલી પુરુષોત્તમ દેશપાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? યશવંત શુક્લ ચંદ્રકાન્ત બક્ષી ગીજુભાઈ બધેકા ગુણવંતરાય આચાર્ય યશવંત શુક્લ ચંદ્રકાન્ત બક્ષી ગીજુભાઈ બધેકા ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કૈલાસ બાજપેયી કિશોર મકવાણા અનિલ જોષી રમણીક અરાલવાળા કૈલાસ બાજપેયી કિશોર મકવાણા અનિલ જોષી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. નર્મદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ નર્મદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP