ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. સુરેશ જોશી ઉમાશંકર જોશી મનીશ જોશી ભાલચંદ્ર જોષી સુરેશ જોશી ઉમાશંકર જોશી મનીશ જોશી ભાલચંદ્ર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ આશાપૂર્ણ દેવી અમૃતા પ્રીતમ એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ આશાપૂર્ણ દેવી અમૃતા પ્રીતમ એસ્થર ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? મહાપ્રસ્થાન નિશીથ પ્રાચીના અભિજ્ઞાન મહાપ્રસ્થાન નિશીથ પ્રાચીના અભિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. સલમા મરિયમ ફાતિમા શરીફા સલમા મરિયમ ફાતિમા શરીફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP