ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ફાગણ સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? ધૂમકેતુ કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? રા.વિ.પાઠક જયંત ખત્રી ધૂમકેતુ સુંદરમ્ રા.વિ.પાઠક જયંત ખત્રી ધૂમકેતુ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP