ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? પ્રેમાનંદ દયારામ નર્મદ સ્વામી આનંદ પ્રેમાનંદ દયારામ નર્મદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. અનુભવબિંદુ પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? મનહર મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP