પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ એ નામનું એક ફંડ સ્થપાશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે ?

પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક
કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક
ઉપરોક્ત તમામ
કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે ?

જિલ્લા સમકારી ફંડ
જિલ્લા ગામ ઉત્તેજન ફંડ
રાજ્ય સમકારી ફંડ
જિલ્લા વિકાસ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ?

બબલભાઈ મહેતા સમિતિ
ભૂરીયા સ સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ?

કલેકટર
જિલ્લા વિકાસ અધિકારી
તલાટી
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP