પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતદાયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ? જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચુંટણી પંચ કેન્દ્ર ચુંટણી પંચ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચુંટણી પંચ કેન્દ્ર ચુંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી....... પરોક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. થતી નથી. પરોક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ? વિધાનસભાના અધ્યક્ષને કાઉન્સિલના અધ્યક્ષને પંચાયત વિભાગના સચિવને વિકાસ કમિશનરને વિધાનસભાના અધ્યક્ષને કાઉન્સિલના અધ્યક્ષને પંચાયત વિભાગના સચિવને વિકાસ કમિશનરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 15 દિવસમાં 60 દિવસમાં 90 દિવસમાં 30 દિવસમાં 15 દિવસમાં 60 દિવસમાં 90 દિવસમાં 30 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાના સભાસદો એટલે ? ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP