પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ? ઉપરોક્ત તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ ઉપરોક્ત તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ? ઈ.સ. 1965 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1958 ઈ.સ. 1965 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ? પંચાયતી રાજ દેશી રાજ્યોનું એકીકરણ ભારતનું બંધારણ ભાષાવાર પ્રાંત રચના પંચાયતી રાજ દેશી રાજ્યોનું એકીકરણ ભારતનું બંધારણ ભાષાવાર પ્રાંત રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ લિયન લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિયન લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ? પચાસ ટકા એક પંચમાશ એક તૃત્યાંશ પાંત્રીસ ટકા પચાસ ટકા એક પંચમાશ એક તૃત્યાંશ પાંત્રીસ ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP