પંચાયતી રાજ (Panchayati Raj) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? ગાંધીજી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બળવંતરાય મહેતા ગાંધીજી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ? તાલુકા પંચાયત ગ્રામ સભા જિલ્લા પંચાયત ગ્રામ સેવક તાલુકા પંચાયત ગ્રામ સભા જિલ્લા પંચાયત ગ્રામ સેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે ? 169 249 21 33 169 249 21 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ? લોર્ડ મેયો લોર્ડ રિપન રોયલ કમિશન લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ રિપન રોયલ કમિશન લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP