ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ?

લોજના ડુંગરો
મોરધારના ડુંગરો
સરકલાના ડુંગરો
ચાડવાના ડુંગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ?

નવજીવન
ઓખા - રામેશ્વરમ્
તાપ્તી - ગંગા
અમદાવાદ - હાવરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP