કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? ભોપાલ પુણે બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ પુણે બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓક્ટોબર 2021 સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર કોણ છે ? આર. અશ્વિન ટિમ સાઉથી શાકિબ અલ હસન જસપ્રીત બુમરાહ આર. અશ્વિન ટિમ સાઉથી શાકિબ અલ હસન જસપ્રીત બુમરાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?1. વિશ્વ અહિંસા દિવસ2. વિશ્વ સ્વચ્છતા દિવસ3. સ્વચ્છ ભારત દિવસ4. સ્વસ્થ ભારત દિવસયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ? બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ વસવાટ (નિવાસ) દિવસ (World Habitat Day) ક્યારે મનાવાય છે ? 6 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) યુનાઈટેડ નેશન્સે સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ક્યા રાજ્યના વ્હિસલિંગ વિલેજ કોંગયોંગને નિયુક્ત કર્યું છે ? ત્રિપુરા મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP