કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ‘વેલ્થ ટેક્સ'નો પ્રસ્તાવ મૂક્યો છે ? રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ? ભારત-ફ્રાન્સ ભારત-અમેરિકા ભારત-રશિયા ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-અમેરિકા ભારત-રશિયા ભારત-બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ઉત્તમ બીજ પોર્ટલ લૉન્ચ કર્યું ? પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ પ્રથમ ગ્લોબલ હેકાથોન HARBINGER 2021 લોન્ચ કર્યો ? RBI NITI આયોગ CBSE ICMR RBI NITI આયોગ CBSE ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ કવિ સનંત તાતી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા ઓડિશા મેઘાલય આસામ હરિયાણા ઓડિશા મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP