કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે.
આપેલ પૈકી એક પણ નહીં
ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે CORPATની 32મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ?

મ્યાનમાર
થાઈલેન્ડ
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતીય નેવીએ પશ્ચિમી ભારતમાં સુરક્ષા સંબંધી ક્યા અભ્યાસનું આયોજન કર્યું હતું ?

પ્રસ્થાન
ઈંદ્રજાળ
ઉડાન
સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
5 જિલ્લાઓમાં મેટ્રોની સુવિધાવાળું દેશનું એકમાત્ર રાજ્ય કયું બન્યું ?

આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP