ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. દોહરો હરિગીત પૃથ્વી સવૈયા દોહરો હરિગીત પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નગદ નારાયણ નવુ લોહી કાન્તા સુરભિ નગદ નારાયણ નવુ લોહી કાન્તા સુરભિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી નાથાલાલ દવે મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ મુકુલ ચોકસી નાથાલાલ દવે મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? મીરાંબાઈ ગંગાસતી પાનબાઈ દાસી જીવણ મીરાંબાઈ ગંગાસતી પાનબાઈ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2000 2010 2008 2005 2000 2010 2008 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP