ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી વિક્રમશીલા તક્ષશીલા નાલંદા વલભી વિક્રમશીલા તક્ષશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર એક પણ નહીં કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર એક પણ નહીં કસ્તુરબા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? બિંદુસાર બિંબિસાર અશોક અજાતશત્રુ બિંદુસાર બિંબિસાર અશોક અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP