કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડીપ ડાઈવ ઓનલાઈન ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ? હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તરાખંડ હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'બોઈતા વંદના' મહોત્સવ ક્યાં રાજ્યમાં ઉજવાયો ? ઓડિશા ઝારખંડ તેલંગાણા છત્તીસગઢ ઓડિશા ઝારખંડ તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર ‘સ્વચ્છતા સર્વેક્ષણ-2021'માં સતત 5મી વખત પ્રથમ આવ્યું છે ? સુરત ધર્મશાળા ઈન્દોર મસૂરી સુરત ધર્મશાળા ઈન્દોર મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) બાબા સાહેબ પુરંદરેનું તાજેતરમાં અવસાન થયું છે તે ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ? વિજ્ઞાન અને ટેક્નોલોજી ઈતિહાસકાર સામાજિક કાર્યકર્તા પત્રકારત્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી ઈતિહાસકાર સામાજિક કાર્યકર્તા પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP