• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

વિશ્વની ભૂગોળ (Geography of the world)

વિશ્વની ભૂગોળ (Geography of the world)
એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ?

કાળો સાગર
ભૂમધ્ય મહાસાગર
આપેલ તમામ
રાતો સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો-હવાનું તોફાન કયા દેશમાં થાય છે ?

જાપાન
ભારત
ચીન
યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
પૃથ્વીની અંદાજીત પરિધ કેટલી છે ?

16,000 કિમી
40,000 કિમી
25,000 કિમી
50,000 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો.

એશિયા
યુરોપ
ઓસ્ટ્રેલિયા
ઉત્તર અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે ?

હિમાલય
એન્ડીઝ
ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ
રોકીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ?

ઓસ્ટ્રેલિયા
કેનેડા
નોર્વે
વેનેઝુએલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON વિશ્વની ભૂગોળ (Geography of the world)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 8 કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કહેવત (Proverb) શબ્દભેદ સંયોજક Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નિપાત ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US