ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ
નરસિંહમ્ સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

આમર્ત્ય સેન
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
હૈદર અલી
વેંકટરામન દાસગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP