ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ભરૂચ વઘઈ વ્યારા નવસારી ભરૂચ વઘઈ વ્યારા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? ઓરસંગ-મહી હિરત-ભોગાવો મહી-રેવા વાત્રક-શેઢી ઓરસંગ-મહી હિરત-ભોગાવો મહી-રેવા વાત્રક-શેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ? પાલીતાણા પાટણ જુનાગઢ મોઢેરા પાલીતાણા પાટણ જુનાગઢ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ? કલોલ જગુદણ ચાણસ્મા કોયલી કલોલ જગુદણ ચાણસ્મા કોયલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? દાહોદ અરવલ્લી સાબરકાંઠા છોટાઉદેપુર દાહોદ અરવલ્લી સાબરકાંઠા છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP