ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાતમાં કઇ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ? GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ? ઉત્તર પ્રદેશ તમિલનાડુ પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મૂલ્ય આધારિત કર (Value added Tax(VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? ઇટાલી ફ્રાંસ જર્મની ભારત ઇટાલી ફ્રાંસ જર્મની ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___ કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર મહેબૂબ ઉલ હક માઈકલ ટોડેરો કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર મહેબૂબ ઉલ હક માઈકલ ટોડેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1947 1952 1951 1950 1947 1952 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ? જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર સમાજવાદી અર્થતંત્ર સરકારી અર્થતંત્ર જાહેર અર્થતંત્ર જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર સમાજવાદી અર્થતંત્ર સરકારી અર્થતંત્ર જાહેર અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP