ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

વ્હુ ઈઝ દલિત
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી
અનકવર્ડ ટુથ
વેઈટિંગ ફોર અ વિઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

નાબાગોપાલ મિત્રા
રાજનારાયણ બાસુ
આનંદમોહન બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

1, 3, 2 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?

હડપ્પા
મેહરગઢ
ધોળાવીરા
મોહેં-જો-દરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

મુંડા વિદ્રોહ
રમ્યા વિદ્રોહ
ખોંડ વિદ્રોહ
સંથાલ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP