કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતના ક્યા સશસ્ત્ર દળે સંયુક્ત એરલિફટ અભ્યાસ ‘ઓપરેશન હરક્યુલસ’નું આયોજન કર્યું હતું ?

ભારતીય નૌસેના
ભારતીય વાયુસેના
ભારતીય સૈન્ય
ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નિરામય ગુજરાત યોજના અંર્તગત દર ___ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર મફત નિદાન કરવામાં આવશે, જેને ‘મમતા દિવસ’ કહેવામાં આવે છે.

શનિવારે
બુધવારે
મંગળવારે
શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP