કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ? આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ રાજસ્થાન આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમલમાં આવેલ 'Mother on Campus' પહેલ ક્યા રાજ્યની છે ? ઝારખંડ હિમાચલ પ્રદેશ ત્રિપુરા છત્તીસગઢ ઝારખંડ હિમાચલ પ્રદેશ ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફિયર રિઝર્વ ક્યા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોચચમપલ્લી ગામને UNWTOના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કરાર કર્યો તે ગઠબંધનનું નામ શું છે ? USUKA AUKUS UKAUS APKUS USUKA AUKUS UKAUS APKUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઐતિહાસિક પ્રસ્તાવ' ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા બાંગ્લાદેશ ચીન જાપાન રશિયા બાંગ્લાદેશ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP