કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ?

લખનૌ
ભોપાલ
ગુરૂગ્રામ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ?

ઈ-વિધાનસભા
ઈ-સરકાર એપ
ઈ-પ્રશાસન
ઈ-પંચાયત એપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ' નું આયોજન ક્યા શહેરમાં કરાયું છે ?

કેવડિયા, ગુજરાત
મુંગેર, બિહાર
માનેસર, હરિયાણા
ઝાંસી, ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP