ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1922 વર્ષ 1912 વર્ષ 1916 વર્ષ 1928 વર્ષ 1922 વર્ષ 1912 વર્ષ 1916 વર્ષ 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? વૃક્ષ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? સતલુજ ચિનાબ રાવી બિયાસ સતલુજ ચિનાબ રાવી બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP