મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1923 1934 1930 1928 1923 1934 1930 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? બારડોલી સત્યાગ્રહ દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? વિરમગામ જુનાગઢ પોરબંદર વિજાપુર વિરમગામ જુનાગઢ પોરબંદર વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? સુખલાલજી કાકા કાલેલકર રા. વી. પાઠક કિશોરલાલ મશરૂવાળા સુખલાલજી કાકા કાલેલકર રા. વી. પાઠક કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP