કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રથમ વૈશ્વિક ઈનોવેશન શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? રામનાથ કોવિંદ વેન્કૈયા નાયડુ મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદ વેન્કૈયા નાયડુ મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં કેટલા વર્ષ માટે નિયુક્તિ થઈ ? 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. આપેલ તમામ ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા મહાનુભાવે ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કર્યો ? રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી એસ.જયશંકર એમ.વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી એસ.જયશંકર એમ.વેન્કૈયા નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચતુર્થ સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS વેલાને ભારતીય નૌસેનામાં ક્યાંથી કમિશન કરાઈ છે ? ગોવા વિશાખાપટ્ટનમ મુંબઈ માર્માગોવા ગોવા વિશાખાપટ્ટનમ મુંબઈ માર્માગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP