મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી ગોખલે જીવણલાલ બારિસ્ટર શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી ગોખલે જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1911 1914 1913 1912 1911 1914 1913 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ વૈકુંઠ તારા હૃદયમાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP