મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો ? શિવાનંદ કોચરબ સાબરમતી સન્યાસ શિવાનંદ કોચરબ સાબરમતી સન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? શેઠ અંબાલાલ સારાભાઈ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP