મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? રઘુવીર ચૌધરી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? જુનાગઢ વિજાપુર વિરમગામ પોરબંદર જુનાગઢ વિજાપુર વિરમગામ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો ? સન્યાસ શિવાનંદ કોચરબ સાબરમતી સન્યાસ શિવાનંદ કોચરબ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. વસો ધર્મજ વડતાલ પીજ વસો ધર્મજ વડતાલ પીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1913 1911 1914 1912 1913 1911 1914 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? બાલ ગંગાધર તિલક સરોજિની નાયડુ વિનાયક સાવરકર ગોપાળકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક સરોજિની નાયડુ વિનાયક સાવરકર ગોપાળકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP