મહત્વના દિવસો (Important Days) 'પૃથ્વી દિવસ’ પ્રતિવર્ષ કયારે ઉજવવામાં આવે છે ? 23, એપ્રિલ 21, જૂન આપેલ પૈકી એક પણ નહીં 8, મે 23, એપ્રિલ 21, જૂન આપેલ પૈકી એક પણ નહીં 8, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વિશ્વ યોગ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ બાલ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ બાલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં બંધારણ દિવસ (Constitution Day) ક્યારે મનાવવામાં આવે છે ? 26, નવેમ્બર 6, ડિસેમ્બર 2, ઓકટોબર 14, એપ્રિલ 26, નવેમ્બર 6, ડિસેમ્બર 2, ઓકટોબર 14, એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ___ દિવસ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે. 7મી એપ્રિલ 7મી માર્ચ 7મી જૂન 10મી એપ્રિલ 7મી એપ્રિલ 7મી માર્ચ 7મી જૂન 10મી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ? 28 ફેબ્રુઆરી 28 જુલાઈ 11 મે 21 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 28 જુલાઈ 11 મે 21 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP